નીચે દર્શાવેલ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ દ્વારા આગળ વધે છે?

  • A
    ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન-એલિમિનેશન મિકેનિઝમ
  • B
    ઇલેક્ટ્રોફિલિક એડિશન-એલિમિનેશન મિકેનિઝમ
  • C
    ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન-એલિમિનેશન મિકેનિઝમ
  • D
    ન્યુક્લિયોફિલિક એડિશન-એલિમિનેશન મિકેનિઝમ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. નીપજમાં $\pi$ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

$3$-બ્રોમોબેન્ઝાલ્ડિહાઈડની સાંદ્ર $NaOH$ $(50\, \%)$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપતું નથી?

જ્યારે $(X)$ એ $(Y)$ સાથે મંદ $(Z)$ દ્રાવણમાં પ્રક્રિયા કરે છે ત્યારે $3$-હાઇડ્રોક્સીબ્યુટેનાલ બને છે. $X, Y$ અને $Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo